ગોધરામાં શિવ ગંગા ગ્રુપની ગણપતિ આગમન યાત્રા યોજાઈ:હજારો ગણેશ ભક્તો ઢોલ-નગારાના તાલે ભક્તિમય માહોલમાં જોડાયા
ગોધરા શહેરમાં ગણેશોત્સવને લઈને ભક્તિમય માહોલ જોવા મળ્યો. શિવ ગંગા ગ્રુપ દ્વારા ગણપતિ આગમન યાત્રાનું આયોજન કરાયું હતું. આ યાત્રામાં...
