જામનગરમાં દુઃખભંજન મહાદેવ મંદિરે ભવ્ય નંદ મહોત્સવ યોજાયો:જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટ્યા
જામનગરમાં તળાવની પાળે આવેલા પ્રસિદ્ધ સ્વયંભૂ દુઃખભંજન મહાદેવ મંદિર ખાતે જન્માષ્ટમી નિમિત્તે દુઃખભંજન મહાદેવ મંદિર તથા મહાદેવ ગ્રુપ દ્વારા ભવ્ય...
