સિવિલમાં નર્સની ગંભીર બેદરકારી:પીડિયાટ્રિક વોર્ડમાં દાખલ બાળકને બાજુના બેડના બાળદર્દીનુ ઇન્જેક્શન આપી દીધું, મામલો RMO સુધી પહોંચતા ખુલાસો મંગાયો
ગાંધીનગર સિવિલ હોસ્પિટલના બાળરોગ (પીડિયાટ્રિક) વિભાગમાં તબીબી સ્ટાફની અક્ષમ્ય અને ગંભીર બેદરકારી સામે આવતાં દર્દીઓના વાલીઓમાં ભારે રોષ ફેલાયો છે....
