વલસાડના કાશ્મીર નગરમાં બેકરીમાં આગ:900 કિલો નાનખટાઈ-બિસ્કિટ બળીને નુકસાન, શોર્ટ સર્કિટથી આગ લાગ્યાનું અનુમાન
વલસાડ શહેરના કાશ્મીર નગર વિસ્તારમાં આવેલી ‘સંગમ બેકરી’માં આગ લાગી હતી. આ ઘટનામાં અંદાજે 900 કિલો નાનખટાઈ અને બિસ્કિટ સહિતનો...
