એરપોર્ટ રોડ પર વાડીમાંથી પાણીની પાઇપલાઇન અને ફુવારાની ચોરી:કેશોદના એરપોર્ટ રોડ પર વાડીમાં અજાણ્યા તસ્કરો 28,900 રૂપિયાની પાઇપલાઇન અને ફુવારા ચોરી ફરાર, સીસીટીવીને આધારે પોલીસે તપાસ હાથ ધરી.
કેશોદ શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ચોરીના બનાવો દિન-પ્રતિદિન વધી રહ્યા છે, ત્યારે કેશોદના એરપોર્ટ રોડ પર આવેલી એક વાડીને...
