તારક મહેતાના 'પોપટલાલ અને ઐયર'એ હાજરી આપી:મહેસાણામાં 'વંદે માતરમ્' નાટકનું ભવ્ય મંચન યોજાયું; પદ્મશ્રી શાહબુદ્દીન રાઠોડે આપી હાજરી
મહેસાણા ખાતે સંસ્કાર ભારતી જિલ્લા સમિતિ દ્વારા પંડિત દીનદયાળ ઉપાધ્યાય ટાઉનહોલ ખાતે ‘સ્વરાજનો શંખનાદ: વંદે માતરમ્’ નાટકનું ભવ્ય મંચન યોજાયું...
