TRB જવાને PSIને ધમકી આપી:મારા વિરુદ્ધ કાર્યવાહી કરીશ તો આંતરડા બહાર કાઢી નાખીશ, ફરજમાં ગેરહાજર રહેતા PSIએ રિપોર્ટ કર્યો હતો
અમદાવાદના એમ ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશનના PSIને તેમની નીચે કામ કરતા TRB જવાને જ જાનથી મારી નાખવાની ધમકી આપી છે....
