જામનગરમાં બેંક લોકરમાંથી દાગીનાની ચોરી:અસલી સોનું ચોરી નકલી દાગીના મૂકનાર પટાવાળો અને સાગરીત ઝડપાયા, 43.16 લાખનો મુદ્દામાલ રિકવર
જામનગર શહેરના રણજીતસાગર રોડ પર આવેલી ઇન્ડિયન (અલ્હાબાદ) બેંકમાં બેંક લોકરમાંથી અસલી સોનાના દાગીના ચોરી કરી તેની જગ્યાએ નકલી દાગીના...
