Gandhinagar News: ચૈતર વસાવા વિધાનસભાના ચોમાસુ સત્રમાં હાજર રહી શકશે, હાઈકોર્ટે મંજૂર કર્યા જામીન
આગામી 9મી સપ્ટેમ્બરથી ગુજરાત વિધાનસભાનું ચોમાસુ સત્ર યોજાઈ રહ્યું છે. ત્યારે આ સત્રમાં હાજર રહેવા માટે ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ...
