શક્તિપીઠ બહુચરાજીમાં મંદિર હસ્તકના ઐતિહાસિક તળાવની હાલત બદતર:શ્રદ્ધાળુ-સ્થાનિકોમાં રોષ, ગાયકવાડે બનાવેલા તળાવના બ્યુટીફીકેશનની માગ
મહેસાણામાં આવેલા પવિત્ર યાત્રાધામ અને શક્તિપીઠ બહુચરાજી માતાજીના મંદિર હસ્તકના ઐતિહાસિક ગાયકવાડી તળાવની હાલમાં ભારે અવદશા જોવા મળી રહી છે....
