Panchmahal: જાંબુઘોડાના રણછોડજી મંદિરે ભવ્ય હિંડોળા ઉત્સવ યોજાયો

જાંબુઘોડા : હાલ ચાલી રહેલા પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે જાંબુઘોડાના રણછોડજી મંદિર ખાતે ભવ્ય હિંડોળા ઉત્સવ યોજાયો હતો. સરપંચ જીતકુમાર...
Read More »

'દીકરીના મોઢા પર ત્રણ કોથળી બાંધેલી હતી':પિતાએ કહ્યું- 'પુત્રી કેનેડા જવાની તૈયારી કરતી, અંતિમ સંસ્કાર નહીં કરીએ', માંડવી મર્ડર વીથ લૂંટમાં હત્યારો પરિચિત હોવાની શંકા

સુરત જિલ્લાના માંડવી તાલુકાના ગોદાવાડી ગામમાં પરિવારની ગેરહાજરીમાં ઘરે એકલી રહેલી 25 વર્ષીય યુવતીની હત્યા અને લૂટની ઘટનાએ સમગ્ર જિલ્લાને...
Read More »

ભાજપ નેતાની પુત્રવધૂનો અંતર્વસ્ત્રોમાં સુસાઈડ નોટ છૂપાવી આપઘાત:'પતિના અન્ય સ્ત્રી સાથેના સંબંધો હવે સહન થતા નથી', કડોદરામાં બે વર્ષમાં લગ્નજીવનનો કરુણ અંત

સુરતના કડોદરામાં ભાજપમાં વગદાર નેતા શશીસિંઘની પુત્રવધૂ નિધિ રાજપૂતે પતિના લગ્નેત્તર સંબંધ અને સાસરિયાઓના ત્રાસથી કંટાળીને ગળેફાંસો ખાઈને આપઘાત કરી...
Read More »

ભાજપના ધારાસભ્યોના ટ્રાફિક મુદ્દે કમિશનરને ઉપરાઉપરી પ્રશ્રો:કહ્યું-રોડ પરની ગેરકાયદે નોનવેજ-ઈંડાની લારીઓ દૂર કરો, કાલુપુર રેવડી બજાર પાસે શંકાસ્પદ પ્રવૃત્તિ બંધ કરાવો

અમદાવાદના ધારાસભ્યો-સાંસદ સભ્યોની શહેર પોલીસ કમિશનર અને ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે ગઈકાલે(25 ઓગસ્ટ) સંકલન સમિતિની બેઠક મળી હતી. ગેરકાદેસર દબાણ...
Read More »

ફ્રાન્સ અને લાતવિયામાં નોકરી અપાવવાના બહાને ઠગાઈ:આણંદના યુવક પાસેથી વડોદરાના એજન્ટે 9.50 લાખ રૂપિયા પડાવ્યા, વિદેશમાં મોકલી TRC કાર્ડના નામે પણ ધક્કા ખવડાવ્યા

વિદેશમાં સારી નોકરી અને કમાણીના સપના સાથે કન્સલ્ટન્સીનો સંપર્ક કરનાર આણંદના 23 વર્ષીય યુવક સાથે રૂ.9.50 લાખની છેતરપિંડી કરવામા આવી...
Read More »

Bhavnagar લઠ્ઠાકાંડ કેસમાં SMC ની લાલ આંખ: 10 કલાકથી વધુ ચાલી ઊંડાણપૂર્વક તપાસ, આવતીકાલે થશે મોટા ખુલાસા

ભાવનગરમાં સામે આવેલા ચર્ચાસ્પદ લઠ્ઠાકાંડના મામલે સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. આ સમગ્ર કેસની...
Read More »

માત્ર ત્રણ દિવસમાં બે ભાઈઓએ દુનિયાને અલવિદા કરી:ગોત્રી મેડિકલ કોલેજમાં બંનેનું દેહદાન, મોટાભાઈના મોતનો આઘાત સહન ન કરી શકનાર નાનાભાઈ પણ દમ તોડ્યો

લાગણીના પારિવારિક સંબંધો કેટલા અતૂટ અને ગાઢ હોઈ શકે છે તેનો હૃદયસ્પર્શી કિસ્સો વડોદરામાં સામે આવ્યો છે. ડભોઈ તાલુકાના મંડાળા...
Read More »

બોટાદ પોક્સો કોર્ટે 3 આરોપીને 20 વર્ષની સજા ફટકારી:15 વર્ષની સગીરા પર દુષ્કર્મમાં કોર્ટે દોષિત ઠેરવી વળતરનો આદેશ કર્યો

બોટાદની એડિશનલ એન્ડ સેશન્સ કોર્ટે પોક્સો કેસમાં ચુકાદો આપ્યો છે. 15 વર્ષની સગીરા પર દુષ્કર્મના ગુનામાં કોર્ટે ત્રણ આરોપીઓને દોષિત...
Read More »

ગઢડામાં છકડો રિક્ષાથી મિક્સર છૂટું પડ્યું:રોડ પર બેકાબૂ દોડ્યું, મોટી દુર્ઘટના ટળી, CCTVમાં કેદ

ગઢડાના અડતાળા રોડ પર એક મોટી દુર્ઘટના ટળી હતી. એક છકડો રિક્ષામાંથી સ્લેબ ભરવાનું મિક્સર છૂટું પડીને રોડ પર બેકાબૂ...
Read More »

પંચમહાલમાં સંસ્કૃત સપ્તાહ મહોત્સવનું આયોજન:વિદ્યાર્થીઓ અને મહાનુભાવોની ઉપસ્થિતિમાં ભવ્ય યાત્રા યોજાઈ

ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ, શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર દ્વારા રાજ્યવ્યાપી “સંસ્કૃત સપ્તાહ મહોત્સવ”નું આયોજન કરવામાં આવ્યું છે. આ અંતર્ગત પંચમહાલ...
Read More »