Vav-Tharad News : ભાટવરવાસ ગ્રામ પંચાયતના ઇન્ચાર્જ ડેપ્યુટી સરપંચ બરતરફ, DDO કલ્પેશ શર્માની મોટી કાર્યવાહી

બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકામાં આવેલી ભાટવરવાસ ગ્રામ પંચાયતમાં જિલ્લા વિકાસ અધિકારી (DDO) દ્વારા એક મોટો વહીવટી નિર્ણય લેવામાં આવ્યો છે....
Read More »

અમદાવાદ રેલવે સ્ટેશનના બેઝ કિચનને 5 લાખનો દંડ, સીલ કરાયું:રેલવે ફૂડ વિજિલન્સે ચેકીંગ કરતા ગુણવત્તા અને સ્વચ્છતા ન હોવાથી કાર્યવાહી

પશ્ચિમ રેલવેના અમદાવાદ ડિવિઝનના ડીઆરએમના નેતૃત્વ હેઠળ રચાયેલી રેલવે ફૂડ વિજિલન્સ ફોર્સ દ્વારા અમદાવાદ રેલવે સ્ટેશનના બેઝ કિચન પર ઓચિંતું...
Read More »

Bhavnagar News: લઠ્ઠાકાંડની તપાસ વચ્ચે તળાજામાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો

ભાવનગરમાં લઠ્ઠાકાંડની તપાસ તેજ બની છે. તેવામાં ફરીવાર દારૂનો જથ્થો ઝડપાયો છે. પોલીસની ટીમે બાતમીના આધારે તળાજામાં આવેલા ગેલ અંબે...
Read More »

Vadodara News : રક્ષાબંધન પર VMC ની મોટી ભેટ, મહિલાઓ અને બાળકો માટે સિટી બસ અને ઈ-બસમાં મુસાફરી તદ્દન મફત

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન (VMC) દ્વારા રક્ષાબંધનના પવિત્ર તહેવાર નિમિત્તે શહેરની મહિલાઓ અને બાળકો માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે....
Read More »

પંચમહાલમાં વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિ બાકી:અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદે કલેક્ટરને આવેદન આપ્યું

પંચમહાલ જિલ્લામાં વિદ્યાર્થીઓની બાકી શિષ્યવૃત્તિના મુદ્દે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP) દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર સુપરત કરવામાં આવ્યું હતું. ગોધરા...
Read More »

ગોધરા ક્રાઈમ અપડેટ:ધરી ગામની 19 વર્ષીય યુવતી ગુમ, પટેલવાડી પાસે બંધ મકાનમાંથી ₹1.18 લાખની મત્તાની ચોરી

પંચમહાલ જિલ્લામાં ગુમ થવા અને ચોરીના બે અલગ-અલગ બનાવ સામે આવ્યા છે. ગોધરા તાલુકાના જુની ધરી ગામેથી 19 વર્ષીય યુવતી...
Read More »

જાફરાબાદમાં રહેણાંક મકાનમાં સિંહે ગાયનો શિકાર કર્યો, CCTV:ક્રિષ્ના સોસાયટીમાં સિંહ દીવાલ કૂદીને મકાનમાં પ્રવેશ્યો, સ્થાનિકોમાં ભય

અમરેલી જિલ્લાના જાફરાબાદ શહેરમાં રહેણાંક વિસ્તારમાં સિંહ ઘૂસી આવવાની ઘટનાથી સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જાયો છે. જાફરાબાદની ક્રિષ્ના સોસાયટીમાં એક સિંહ...
Read More »

Gandhinagar News : રાજ્ય સરકારે ઘાસચારો, ખાંડ, સિંચાઈ અને વીજ પુરવઠા અંગે લીધા મહત્વના નિર્ણયો

ઓછા વરસાદની સ્થિતિમાં રાજ્ય સરકારે પશુપાલકો અને ખેડૂતોના હિતમાં અનેક સંવેદનશીલ નિર્ણયો લઈને પોતાની કટિબદ્ધતા દર્શાવી છે. પશુપાલકો અને પશુધનની...
Read More »

રસ્તાઓ ઉપર રીક્ષાઓના આડેધડ પાર્કિંગને લઈને હાઇકોર્ટે ચિંતા વ્યક્તિ કરી:કાલુપુરથી કારગીલ ચાર રસ્તા સુધી સમસ્યા, ટ્રાફિકની માહિતી લોકો સુધી પહોંચવી જોઈએ

અમદાવાદમાં બિસ્માર રોડ-રસ્તા, રખડતાં ઢોર, આડેધડ પાર્કિંગ અને બેફામ ટ્રાફિક, દબાણના મુદ્દે થયેલી કન્ટેમ્પ્ટ અરજીમાં હાઇકોર્ટે શહેરના મુખ્ય ચાર રસ્તા...
Read More »

મુંબઇથી અમદાવાદ જતી વંદે ભારત ટ્રેન પર સુરત નજીક પથ્થરમારો:આનંદીબેન પટેલ એક્ઝિક્યુટિવ કોચમાં હોવાથી સુરક્ષિત, સામાન્ય કોચના કાચ ક્રેક, શંકાસ્પદ યુવકની અટકાયત

મુંબઈથી અમદાવાદ જઈ રહેલી વંદે ભારત એક્સપ્રેસ (ટ્રેન નંબર 22961) પર સુરત નજીક પથ્થરમારા થયો છે. સુરત રેલવે સ્ટેશનથી રવાના...
Read More »