ટ્રમ્પે ભારતની ચૂંટણી પ્રણાલીના વખાણ કર્યા:કહ્યું- 64.6 કરોડ મતદારો પાસે ફોટો આઈડી છે, અમેરિકામાં પણ ફરજિયાત હોવું જોઈએ
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતની ચૂંટણી વ્યવસ્થાનો હવાલો આપતા ‘સેવ અમેરિકા એક્ટ’ પસાર કરવાની અપીલ કરી છે. તેમણે કહ્યું કે...
