Vadodara: VMC ની સામાન્ય સભામાં ધમાસાણ; કોંગ્રેસે મેયર સામે દિવા પ્રગટાવ્યા, મામલો મારામારી સુધી પહોંચ્યો
વડોદરા મહાનગરપાલિકા (VMC) ની સામાન્ય સભા આજે સત્તા પક્ષ ભાજપ અને વિપક્ષ કોંગ્રેસના કોર્પોરેટરો વચ્ચેના તીખા ઘર્ષણ અને ભારે હોબાળાને...
