‘સર્વર ડાઉન છે’ના જવાબથી અરજદારો કંટાળ્યા: રાજ્યભરની RTOમાં 5 દિવસથી સારથી પોર્ટલમાં ગંભીર ટેકનિકલ ખામી, સોમવાર સુધી સેવાઓ ઠપ્પ
By Dharmesh Prajapati ગુજરાત આઈટી ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને પબ્લિક સર્વિસ ડિલિવરીના મોરચેથી એક અત્યંત ચિંતાજનક અને સામાન્ય નાગરિકોને પરેશાન કરનારા સમાચાર...
