Raid : ગેરકાયદે દવા વેચાણ સામે FDCAની લાલ આંખ, કરજણ અને સુરતમાં દરોડા પાડી રૂ. 42.6 લાખનો દવાનો જથ્થો સીઝ કરાયો
ગુજરાતમાં ગેરકાયદે અને નશાકારક દવાઓના ગેરકાયદે વેચાણ સામે ફૂડ એન્ડ ડ્રગ્સ કંટ્રોલ એડમિનિસ્ટ્રેશન (FDCA) દ્વારા લાલ આંખ કરવામાં આવી છે....
