Suratના પાર્લે પોઈન્ટ વિસ્તારમાં ડ્રેનેજ લાઈનમાં ભંગાણ: રોડ પર પાણી ફરી વળ્યા!
સુરત શહેરના ઉચ્ચ ભદ્ર ગણાતા પાર્લે પોઈન્ટ વિસ્તારમાં મહાનગરપાલિકાની બેદરકારી સામે આવતો એક કિસ્સો બન્યો છે. પાર્લે પોઈન્ટ વિસ્તારમાં અચાનક...
