'RSS પ્રમુખ કોઈ જાતિના નહીં, માત્ર હિન્દુ હશે', મુંબઈમાં મોહન ભાગવતનું મોટું નિવેદન
RSS Chief Mohan Bhagwat Statement: રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના વડા મોહન ભાગવતે સંઘના શતાબ્દી વર્ષ નિમિત્તે મુંબઈમાં આયોજિત એક કાર્યક્રમમાં...
