એસટી બસ પાસ:સુરેન્દ્રનગર એસટી બસ સ્ટેન્ડમાં 11 દિવસમાં 520 વિદ્યાર્થિનીના રૂ. 20 લાખથી વધુના નિ:શુલ્ક પાસ કઢાયા
સુરેન્દ્રનગર શહેરના બસ ડેપો પર વિદ્યાર્થીઓની એસટી પાસ માટે ભીડ જામી રહી છે. વેકેશન બાદ અભ્યાસક્રમો ફરી રાબેતા મુજબ શરૂ...
