બાંગ્લાદેશમાં હિન્દુઓ ઉપર થતા હુમલા અંગે દુનિયા ધ્યાન આપે : યુ.એસ.નાં 22 શહેરોમાં દેખાવો
– આર્ટિસિયામાં સૌથી મોટી રેલી યોજાઈ : પ્રદર્શનકારીઓએ આંતરરાષ્ટ્રીય હસ્તક્ષેપની માગણી કરવા સાથે માનવ અધિકાર ભંગ પ્રત્યે વિશ્વનું ધ્યાન દોર્યું...
