પરીક્ષાનું ટેન્શન દૂર કરવા 3લાખ લઇ ભાગેલો ધોરણ-10નો વિદ્યાર્થી કારમાં ગોવાની રિસોર્ટમાં ગયો,બીચ પરથી પકડાયો
વડોદરાઃ સમા-સાવલી રોડ પર પરિવારજનો સૂઇ ગયા ત્યારે રૃ.૩ લાખની રોકડ લઇ ઘર છોડી ગયેલા સ્કૂલના વિદ્યાર્થીને સમા પોલીસે ગોવાના...
