Jetpur: ધારાસભ્ય જયેશ રાદડિયા રાઇડ્સમાં બેઠા અને બાળકીને રમકડું ભેટ આપ્યું
પવિત્ર જન્માષ્ટમી મહોત્સવ નિમિત્તે જેતપુર સિટી કાઉન્સિલ દ્વારા શહેરના પ્રજાજનો માટે ભવ્ય લોકમેળાનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે. જન્માષ્ટમીના તહેવારને...
