સિવિલ હોસ્પિટલ રેગિંગ કેસમાં ડો. અનુજના આગોતરા જામીન ફગાવ્યા:કોસાડ આવાસની ઝાડીઓમાંથી 68 વર્ષીય વૃદ્ધનો મૃતદેહ મળ્યો, આઠમના દિવસે વૃદ્ધની ઘાતકી હત્યા
સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં જુનિયર ડોક્ટર હર્ષના આપઘાત પ્રકરણમાં સંડોવાયેલા સિનિયર ડોક્ટરો સામે કાયદાનો સિકંજો વધુ મજબૂત બની રહ્યો છે....
