પીપરટોડા શાળામાં ધ્વજવંદન કરાયું:વિદ્યાર્થીઓ, ગ્રામજનોએ દેશભક્તિનો સંદેશ આપ્યો
લાલપુર તાલુકાના પીપરટોડા ગામની પ્રાથમિક શાળામાં ૧૫ ઓગસ્ટ, સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી કરવામાં આવી હતી. શાળા પરિસરમાં ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો, જેમાં...
