સોમનાથમાં રાષ્ટ્રધ્વજ-ધર્મધ્વજ એકસાથે લહેરાયાં:ટ્રસ્ટી પી.કે. લહેરીએ ધ્વજવંદન કર્યું,પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવને વિશેષ ત્રિરંગા શૃંગાર કરાયો
પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવના પાવન સાનિધ્યમાં 80th સ્વાતંત્ર્ય પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ અવસરે મંદિર પરિસરમાં રાષ્ટ્રધ્વજ...
