સોમનાથમાં ત્રીજા શ્રાવણી સોમવારે હજારો ભક્તો ઉમટ્યા:75 ધ્વજાપૂજા, 65 સોમેશ્વર પૂજા, 572 રૂદ્રાભિષેક અને 44 હજાર આહુતિ, સાંજે 7 વાગ્યા સુધીમાં 71,000 ભક્તોએ દર્શન કર્યા

શ્રાવણ માસના ત્રીજા સોમવારે પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં હજારો ભક્તો ઉમટી પડ્યા હતા. દેશભરના શિવભક્તોએ સોમનાથ મહાદેવના દર્શન...
Read More »

ગોધરા નજીક શાલીમાર-ભુજ એક્સપ્રેસ ટ્રેનમાં વડોદરાની મહિલા મુસાફરનું મોત:ઉજ્જૈનથી દર્શન કરી પરત ફરતી 43 વર્ષીય મહિલાને ટ્રેનમાં હાર્ટએટેક આવ્યો

ઉજ્જૈન મહાકાલના દર્શન કરીને પરિવાર સાથે ખુશીથી ઘરે પરત ફરી રહેલા વડોદરાના અટલાદરા વિસ્તારના પરિવાર પર રસ્તામાં જ દુઃખનો પહાડ...
Read More »

ખેડાની કુખ્યાત પોંગો ગેંગનો સાગરીત ઓઢવમાંથી ઝડપાયો:મુંબઈના બાર, ગર્લફ્રેન્ડ અને નશા પાછળ ચોરીના રૂપિયા ઉડાવતો

અમદાવાદ શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ઘરફોડ ચોરી, વાહન ચોરી તેમજ ચેઇન સ્નેચિંગ જેવા ગંભીર ગુનાઓ આચરતી ખેડાની કુખ્યાત ‘પોંગો...
Read More »

Mehsana: DDO પ્રદીપસિંહ રાઠોડની કારનો અકસ્માત; પગમાં ઈજા થતાં વિસનગર હોસ્પિટલમાં દાખલ

મહેસાણા જિલ્લાના જિલ્લા વિકાસ અધિકારી (DDO) પ્રદીપસિંહ રાઠોડની કારને એક માર્ગ અકસ્માત નડ્યો હોવાના સમાચાર સામે આવ્યા છે. મળતી માહિતી...
Read More »

Patan: : સમી પોલીસ ઊંઘતી રહી ને ગાંધીનગર SMC એ ત્રાટકી, 6.38 લાખના મુદ્દામાલ સાથે 8 જુગારીઓ પકડાયા

પાટણ જિલ્લાના સમી તાલુકામાં આવેલ કનીજ ગામે મોટા પાયે જુગારધામ ચાલી રહ્યું હોવાની ગુપ્ત બાતમી ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC)...
Read More »

જામનગરના બેડેશ્વર મહાદેવ મંદિર 550 વર્ષ જૂનું:શ્રાવણના ત્રીજા સોમવારે જંગલેશ્વર સ્વરૂપના દિવ્ય દર્શન

જામનગરના બેડેશ્વર વિસ્તારમાં આવેલું ઐતિહાસિક બેડેશ્વર મહાદેવ મંદિર આશરે 550 વર્ષ જૂનું છે. આ મંદિર પૌરાણિક અને શ્રદ્ધાનું કેન્દ્ર ગણાય...
Read More »

13 વર્ષની સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને 20 વર્ષની કેદ:ગાંધીનગર સ્પેશિયલ પોક્સો કોર્ટનો હુકમ, પીડિતાને 4 લાખનું વળતર

દહેગામ પોલીસ સ્ટેશન હેઠળ નોંધાયેલા 13 વર્ષની બાળકીના અપહરણ અને દુષ્કર્મના ગુનામાં ગાંધીનગરની સ્પેશિયલ પોક્સો કોર્ટના બીજા એડિશનલ સેશન્સ જજ...
Read More »

સીતાવન ખાતે ભગવાનની મૂર્તિઓ ખંડિત, ભારે રોષ:મોટી સંખ્યામાં લોકોએ રેલી કાઢી, કહ્યું-'જ્યાં સુધી મૂર્તિની નહીં સ્થપાય ત્યાં સુધી ઘરમાં દીવો નહીં સળગાવીએ'

ડાંગ જિલ્લાના ગારખડી ગામના સીતાવન ખાતે 29 ઓગષ્ટ્રના રોજ પ્રભુ શ્રીરામ, લક્ષ્મણજી, હનુમાનજી અને માતા સીતાની ધાર્મિક મૂર્તિઓ ખંડિત કરવામાં...
Read More »

'ગૃહ ઉદ્યોગો બંધ કરાવવાની નોટિસો પાછી ખેંચો નહીતર જન-આંદોલન થશે':સુરતમાં હોટફિક્સ કચરા મામલે AAP આક્રમક, ચાઇનાથી પ્લાસ્ટિક આવે ત્યાં સુધી તંત્ર ઊંઘતું હતું?

સુરત શહેરમાં હોટફિક્સ ઇન્ડસ્ટ્રિયલ વેસ્ટના નિકાલ મામલે AAP અને પાલિકા શાસકો વચ્ચેનો વિવાદ વધુ વકર્યો છે. સુરતમાં AAP નેતાઓ દ્વારા...
Read More »

Ahmedabad News: Air Indiaના પ્લેનમાં બોમ્બની ધમકી, અમદાવાદ એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ

અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર આજે એર ઇન્ડિયા એક્સપ્રેસની એક ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવતાં અફરાતફરીનો માહોલ સર્જાયો...
Read More »