વડોદરામાં 7 વર્ષની બાળકી સાથે અડપલા:પરપ્રાંતીય 25 વર્ષીય વેપારીએ શારીરિક અડપલાં કરીને અશ્લીલ વીડિયો બતાવ્યો, પરિવારની ફરિયાદ બાદ પોલીસે ગુનો નોંધી આરોપીની અટકાયત કરી
વડોદરા શહેરમાં 7 વર્ષની માસૂમ સગીર બાળકી સાથે સલૂન સંચાલક દ્વારા શારીરિક અડપલાં કરી અશ્લીલ વીડિયો બતાવવાની અત્યંત શરમજનક અને...
