શહેરના ચાર ઝોનમાં ગંદકી કરતાં 17 એકમો સીલ કરાયાં:ખોરાક શાખાએ અખાદ્ય પીરસતાં 26 એકમો સીલ કર્યાં, ચીઝ-અજીનોમોટો,પાણીપૂરીના 85 લિટર પાણીનો નાશ
ખોરાક શાખાએ મુક્તાનંદ ચાર રસ્તા, કાલાઘોડાથી ફતેગંજ રોડ, સયાજીગંજ, મ.સ.યુનિ. આસપાસ, કારેલીબાગ-રાત્રી બજાર વિસ્તારમાં 41 યુનિટનું ચેકિંગ કર્યું હતું. મુક્તાનંદ...
