રશિયામાં પોલીસ ભારતીયોને પરેશાન કરે છે:કાનપુરના એન્જિનિયરે કહ્યું- ખોટી રીતે કેદમાં રાખીને ટોર્ચર કર્યો, ફરીથી વિદેશ જવાનું ક્યારેય નહીં વિચારું; પત્ની સાથે ભારત પરત આવ્યો
‘હવે મારો ફરીથી રશિયા જઈને નોકરી કરવાનો કોઈ ઈરાદો નથી. પરંતુ, ફરીથી વિદેશ જવાનું પણ ક્યારેય નહીં વિચારું.’ આ કાનપુરના...
