ઇઝરાયલ ચૂંટણીમાં મતગણતરી શરૂ:78 બૂથના પરિણામો આવ્યા; નેતન્યાહૂ ગઠબંધનને 52% વોટ, આઇઝેનકોટ ગઠબંધનને 41%
ઇઝરાયલમાં મંગળવારે સંસદીય ચૂંટણી માટે મતદાન થયું. આ દરમિયાન રાત્રે 10 વાગ્યા સુધીમાં લગભગ 77.7% મતદાન થયું. હાલમાં મતગણતરી ચાલી...
