યુએસ-ઈરાન કરારથી ક્રૂડમાં રાહત છતાં એરલાઇન ટિકિટના ભાવ ઊંચા જ રહેશે: વિમાની કંપનીઓ ઈંધણના જૂના નુકસાનની વસૂલાત કરવા મક્કમ, મુસાફરોને રાહત નહીં
By Dharmesh Prajapati વૈશ્વિક એવિએશન સેક્ટર, આંતરરાષ્ટ્રીય પ્રવાસન અને ટ્રાન્સપોર્ટેશન ઇન્ફ્રાસ્ટ્રક્ચરના મોરચેથી હવાઈ મુસાફરો માટે એક મહત્વના સમાચાર સામે આવ્યા...
