Vadodara: સુંદરપુરા પાટિયા પાસે બેકાબૂ ડમ્પર વીજ થાંભલા સાથે અથડાઈ ખાડામાં પલટાયું, જાનહાનિ ટળી
વડોદરા નજીક આવેલા જામ્બુવા બાયપાસથી પોર તરફ જતા વ્યસ્ત માર્ગ પર ગત રાત્રે એક ભયાનક અકસ્માત સર્જાયો હતો. સુંદરપુરા પાટિયા...
