Vadodara News: વારસીયામાં ખાનગી કન્સ્ટ્રક્શન સાઈટ પર દુર્ઘટના, ઇલેક્ટ્રિશિયનનું કરંટ લાગવાથી મોત!
વડોદરા શહેરના વારસીયા વિસ્તારમાં આવેલી એક ખાનગી કન્સ્ટ્રક્શન સાઈટ પર કામ દરમિયાન ગંભીર અકસ્માત સર્જાયો હોવાની ઘટના સામે આવી છે....
