Vadodaraમાં વડોદરામાં અસામાજિક તત્વોનો ત્રાસ: સામાન્ય બાબતે શાકભાજી વાળાનો આધેડ પર હિંસક હુમલો
સંસ્કારી નગરી વડોદરામાં અસામાજિક તત્વો અને નાગરિકોમાંથી કાયદા-વ્યવસ્થાનો ડર સાવ ઓસરી ગયો હોય તેવો વધુ એક સનસનાટીભર્યો બનાવ સામે આવ્યો...
