Surat કલેક્ટર કચેરી ખાતે ડુમ્મસ-ભીમપોરના માછીમારોનો મોરચો, રોજીરોટીના પ્રશ્ને કરી ઉગ્ર રજૂઆત
સુરત શહેરના ડુમ્મસ અને ભીમપોર વિસ્તારના માછીમારોએ પોતાની પડતર અને ગંભીર સમસ્યાઓને લઈને સુરત કલેક્ટર કચેરી ખાતે ભવ્ય મોરચો યોજ્યો...
