સુરતમાં બાઈક પર આવેલા ચોરે ગણતરીની સેકન્ડમાં મહિલાના ગળામાંથી સોનાની ચેઇન ઝૂંટવી, પોલીસે દબોચ્યો
Surat Chain Snatching Case: સુરત શહેરમાં તસ્કરો પણ બેફામ બન્યા છે, ગત 31મી જાન્યુઆરીના રોજ શહેરના અડાજણ અને ઉધના વિસ્તારમાં...
