ભાસ્કર એક્સક્લૂસિવ:…સિંહની ધરતી પર હવે વાઘ આવ્યો, મંત્રી પ્રવીણ માળીનો દાવો- રતનમહાલના જંગલમાં 4 વર્ષના વાઘનો 9 મહિનાથી વસવાટ
અર્જુન ડાંગર ગુજરાતમાં છેલ્લા ઘણા દાયકાઓથી લુપ્ત થઈ ગયેલા વાઘની ઉપસ્થિતિ ફરી એકવાર જોવા મળી છે. દાહોદ જિલ્લામાં આવેલા રતનમહાલ...
