ITRA ડાયરેક્ટર પ્રો. તનુજા નેસરીએ ધ્વજવંદન કર્યું:રાષ્ટ્રીય મહત્વની સંસ્થામાં સ્વતંત્રતા પર્વની ઉજવણી
આયુર્વેદ શિક્ષણ અને સંશોધન સંસ્થા (ITRA) ખાતે સ્વતંત્રતા પર્વની ઉજવણી કરવામાં આવી હતી. સંસ્થાના ડાયરેક્ટર પ્રો. ડૉ. તનુજા નેસરીના અધ્યક્ષ...
