વલસાડમાં સંસ્કૃત સપ્તાહ અંતર્ગત ગૌરવ યાત્રા યોજાઈ:ભાષાના સંરક્ષણ અને સંવર્ધનનો સંદેશ આપવા મોટી સંખ્યામાં લોકો જોડાયા
વલસાડમાં સંસ્કૃત સપ્તાહ મહોત્સવ અંતર્ગત સંસ્કૃત ગૌરવ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ યાત્રાનો મુખ્ય હેતુ સંસ્કૃત ભાષાના ગૌરવ, સંરક્ષણ...
