છબરડા બહાર આવતા તારીખમાં બદલાવ:BCAનું પ્રોગ્રામિંગ ઇન પાયથોન વિષયનું પેપર 22મીએ લેવાશે
યુનિવર્સિટીની બીસીએની પરીક્ષામાં તાજેતરમાં જ છબરડા બહાર આવ્યા હતા જેમાં ઇન્ટર્નલ પરીક્ષાનું પેપર જ ફાઈનલ પરીક્ષામાં પૂછી લેતા વિવાદ થયો...
