હુમલાખોરોએ ખાર રાખી ધમાલ મચાવી:બે મિત્ર પર માથાભારે ટોળકીએ હુમલો કરી યુવકના પગ ભાંગી નાખ્યા, રિક્ષામાં તોડફોડ
શહેરના ભગવતીપરામાં બુધવારે બપોરે રિક્ષામાં બેઠેલા બે મિત્ર પર માથાભારે શખ્સો તૂટી પડ્યા હતા. રિક્ષામાં તોડફોડ કરી એક યુવકને ધોકા-પાઇપના...
