વડોદરામાં મોબાઈલની જીદમાં 17 વર્ષની દીકરીએ પિતાને બચકાં ભર્યાં:દીકરી સોશિયલ મીડિયા રીલ્સ અને ફોટા અપલોડ કરવામાં વ્યસ્ત રહેતી, એક યુવક સાથે વાતચીત કરતી, અભયમ ટીમે કાઉન્સેલિંગ કર્યું
વડોદરા શહેરમાં મોબાઈલના વધુ પડતા ઉપયોગને લઈને 17 વર્ષની દીકરી અને માતા-પિતા વચ્ચે વિવાદ થતાં મામલો અભયમ ટીમ સુધી પહોંચ્યો...
