ઉધનામાં 15 વર્ષ જૂના 7 વૃક્ષનું ગેરકાયદે છેદન:બિલ્ડિંગના નડતરરૂપ થતાં રાતોરાત કાપાયાનો આરોપ, પાલિકાએ રૂ.90 હજારનો દંડ ફટકારી સંતોષ માન્યો

સુરતના ઉધના વિસ્તારમાં જોગાણી માતાના મંદિરથી નવજીવન શોરૂમ તરફ જતા જાહેર માર્ગ પર આવેલા 7 જેટલા મોટા અને ઘટાદાર વૃક્ષોને...
Read More »

મનપાએ ખરીદેલા ઝાડુ માત્ર ફોટોસેશન માટે !:રાજકોટ મનપાનાં 5,000થી વધુ સફાઈ કામદારો દર મહિને 20,00,000નાં ઝાડુ ખરીદવા મજબૂર, કામદારો ઝાડુ લેતા નહીં હોવાનો અધિકારીનો બચાવ

રાજકોટ શહેરને સ્વચ્છ રાખવા માટે કુલ 5,000 કરતા વધુ સફાઈ કામદારો ફરજ બજાવી રહ્યા છે. જોકે આ સફાઈ માટે મનપા...
Read More »

વાપી શો-રૂમમાંથી કર્મચારીએ મોપેડ ચોરી કરી:₹1.55 લાખની બે TVS જુપીટર ચોરનાર વોશિંગ બોય સામે FIR

વાપીના સેલવાસ રોડ પર આવેલા પાવરવિંગ બાઇક શો-રૂમમાંથી બે નવી મોપેડની ચોરી થઈ છે. શો-રૂમના જ વોશિંગ ડિપાર્ટમેન્ટમાં કામ કરતા...
Read More »

લાઠીદડ ગુરુકુળમાં બાળકો માટે કાયદાકીય શિબિર યોજાઈ:બોટાદ ડિસ્ટ્રિક્ટ કોર્ટના સહયોગથી કાનૂની સેવા સત્તા મંડળે માહિતી આપી

લાઠીદડના શ્રી સ્વામિનારાયણ હાઇસ્કુલ-ગુરુકુળ ખાતે બાળકો માટે કાયદાકીય શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. બોટાદ ડિસ્ટ્રિક્ટ કોર્ટના લીગલ એડ વતી કેસરિયા...
Read More »

વલસાડમાં સંસ્કૃત યાત્રા યોજાઈ, 1500થી વધુ વિદ્યાર્થીઓ જોડાયા:શ્લોકોચ્ચારથી માર્ગો ગૂંજી ઉઠ્યા, સંસ્કૃત ભાષાનું મહત્વ દર્શાવાયું

વલસાડ શહેરમાં ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ અને જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા સતત બીજા વર્ષે ભવ્ય ‘સંસ્કૃત યાત્રા’નું આયોજન કરવામાં આવ્યું...
Read More »

Sabarkantha : ઇડરમાં 8 વર્ષના માસૂમનું અપહરણ અને હત્યા કરી કૂવામાં ફેંકી દેવાયો, શંકાસ્પદ યુવકની પૂછપરછમાં હત્યાનો ખુલાસો

સાબરકાંઠા જિલ્લાના ઇડર તાલુકાના સમલાપુર ગામમાં 8 વર્ષના નિર્દોષ બાળકના અપહરણ અને કૃર હત્યાની ઘટનાએ સમગ્ર પંથકને હચમચાવી દીધો છે....
Read More »

Rajkotમાં PCBની ટીમે બેડી ચોકડી પાસેથી 600 લિટર દેશી દારૂ ઝડપી પાડ્યો

રાજકોટ શહેરમાં ગેરકાયદેસર દારૂની હેરાફેરી અને વેચાણ સામે પ્રોહિબિશન સ્ક્વોડ (PCB) દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. બાતમીના આધારે...
Read More »

Bhavnagar લઠ્ઠાકાંડમાં દિલ્હી સુધી SMCની 16 ટીમો તપાસમાં, 5થી વધુ ટીમોના વિવિધ રાજ્યોમાં દરોડા

ભાવનગર લઠ્ઠાકાંડને લઈને હવે તપાસનો ધમધમાટ તેજ બન્યો છે. સમગ્ર કૌભાંડના મૂળ સુધી પહોંચવા માટે સ્ટેટ મોનિટરિંગ સેલ એટલે કે...
Read More »

Rajkot : લિવ-ઇનમાં રહેતા આધેડનું 12મા માળેથી પડતાં મોત, પરિવારજનોએ વ્યક્ત કરી શંકા

રાજકોટના ગંગોત્રી પાર્ક મેઇન રોડ વિસ્તારમાં આવેલા એક ફ્લેટમાં રાત્રીના સમયે કરુણ ઘટના સામે આવી છે. પામ યુનિવર્સ નામના ફ્લેટમાં...
Read More »

મોરબીમાં આંગડિયા વેપારી સાથે 60.63 લાખની છેતરપિંડી:વિશ્વાસ કેળવી રાજકોટથી રકમ ઉપાડી, બે સામે ફરિયાદ નોંધાઈ.

મોરબીમાં રવાપર ચોકડી પાસે આવેલી શ્રીજી આંગડિયા પેઢીના સંચાલક સાથે રૂ. 60,63,400 ની છેતરપિંડી થઈ હોવાની ફરિયાદ મોરબી સિટી એ...
Read More »