ધોયા વિનાના પિલો કવર-ઓછાડ પર ટોયલેટ સીટથી વધુ જર્મ્સ:જાણો ઘરનાં કયા કપડાંમાં સૌથી વધુ જંતુઓ, તેને કેટલા દિવસે ધોવા જોઈએ
તમે તમારા તકિયાનું કવર, બેડશીટ અથવા બાથ ટુવાલ કેટલા દિવસ પહેલાં ધોયા હતા? ઘરમાં ઉપયોગમાં લેવાતી આ વસ્તુઓનો સૌથી વધુ...
