ભુજમાં સહકારી મંડળીનો કારોબારી સભ્ય અને શિક્ષક લાંચ લેતા પકડાયો, બિલ પાસ કરાવવા માગ્યા હતા 2.8 લાખ રૂપિયા

Kutch News: એક તરફ ભ્રષ્ટાચાર અને લાંચને ડામવા માટે કડક પગલાં લેવાઈ રહ્યા છે. તેમ છતાં લાંચિયાઓ પર રૂપિયા રળવાનું...
Read More »

સાસુ ,સસરા અને પતિના ત્રાસથી કંટાળી પરિણીતાએ ગળાફાંસો ખાઈ મોતને મીઠું કર્યું

- મૃતકના પિતાએ જમાઈ સાસુ અને સસરા વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી- સાસુ સસરા અવર નવાર ત્રાસ આપતા હતા અને પતિ મારઝૂડ...
Read More »

સર ટી.હોસ્પિટલમાં છેલ્લા 5 વર્ષમાં દર્દીઓની સંખ્યામાં 56 ટકાનો વધારો

- ઓપીડી, આઈપીડી અને ઓપરેશનની સંખ્યામાં પણ વધારો થયો- વર્ષ-૨૦૨૫માં પાંચ લાખથી વધારે ઓપીડી, 50 હજારથી વધારે આઈપીડી થઈ :...
Read More »

તાલાલા નજીક બાઈક-રિક્ષાને ટ્રકચાલકે ફંગોળ્યાઃ કાકા-ભત્રીજા સહિત ત્રણનાં મોત

માધુપુર ગીર-સુરવા ગીર વચ્ચે ટ્રિપલ અકસ્માતજાવંત્રી ગીરના કાકા-ભત્રીજા તાલાલાથી લગ્નની ખરીદી કરીને પરત જતા હતા, રિક્ષાચાલકને કાળ આંબ્યો, પત્ની-પુત્ર ઘાયલતાલાલા...
Read More »

માતાના વિયોગમાં પુત્રનો ગળાફાંસો ખાઇ આપઘાત

ગોંડલ રોડ પર પુનિત નગર નજીકની ઘટનાઅઠવાડિયા પહેલાં માતાના મૃત્યુબાદથી મૃતક ગુમસુમ રહેતો હતો, ત્રણ સંતાને પિતાની છત્રછાયા ગુમાવીરાજકોટ: ગોંડલ...
Read More »

ભૂપત ભરવાડના ભત્રીજાઓ સામે આકરી કાર્યવાહી કરાઇ, દોરડા બાંધી લઇ જવાયા

એક સમયે પોલીસ તંત્રમાં દબદબો, હાલ વળતા પાણીના સંકેતઆરોપીઓ સામે આકરી કાર્યવાહી નહીં કરવાની ભલામણોનો ક્રાઇમ બ્રાંચ ઉપર ધોધ વછૂટયો...
Read More »