gujarati-news
બે સ્વામીએ મળી આચરી રૂ.1.25 કરોડની છેતરપિંડી:ખેડૂત સાથે મળી 354 વીઘા જમીનમાં સ્વામિનારાયણ મંદિર બનાવવનું કહી નિવૃત શાસનાધિકારીને શીશામાં ઉતાર્યા
વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયના માધવપ્રિય ઉર્ફે એમ.પી.સ્વામી તથા દર્શન પ્રકાશ ઉર્ફે ડી.પી.સ્વામી ફરી એક વખત વિવાદમાં…
