gujarati-news
વડોદરામાં ગણેશ વિસર્જન યાત્રા દરમિયાન મકાનના ત્રીજા માળે આગ લાગી:યાકુતપુરા વિસ્તારમાં ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા, પોલીસે મકાનમાં રહેતા લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા, ફાયરબ્રિગેડે આગ પર કાબૂ મેળવ્યો
વડોદરામાં ગણેશ વિસર્જન વચ્ચે યાકુતપુરા વિસ્તારમાં રહેણાંક મકાનમાં અચાનક ભીષણ આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો…
