International
શેખ હસીનાના ગૃહનગર ગોપાલગંજમાં સતત ત્રીજા દિવસે હિંસા:પોલીસ સ્ટેશન અને BNP સાંસદનું ઘર સળગાવ્યું; ઢાકામાં બસોને આગ ચાંપી
બાંગ્લાદેશમાં મંગળવાર સાંજે રાજકીય તણાવ અચાનક વધી ગયો. પ્રતિબંધિત અવામી લીગ અને તેની વિદ્યાર્થી શાખા…
