gujarati-news
પાટણ અને પંચમહાલમાં પ્રેમીપંખીડાનો આપઘાત:સરસ્વતીના જંગરાલના ખેતરમાં લીમડાના ઝાડે બે લટકતી લાશ મળી, ગોધરામાં પ્રેમીએ ગળેફાંસો ખાતા પ્રેમિકાએ કૂવામાં ઝંપલાવ્યું
ગુજરાતમાં પ્રેમીપંખીડાના આપઘાતના બે બનાવ સામે આવ્યા છે. જેમાં પાટણના સરસ્વતી તાલુકાના જંગરાલ ગામની સીમમાં…
