gujarati-news
11 ફૂટનો વિશાળકાય મગર સાંબેલા ગામે લટાર મારવા નીકળ્યો:ગાંધીનગરના મધરાતે ગ્રામજનો ફફડી ઉઠ્યા, વન વિભાગની જહેમતથી મોટી હોનારત ટળી
ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના નજુપુરા ગામની ભાગોળે વસેલા સાંબેલા ગામમાં ગઈકાલે સોમવારે મધરાતે ગામમાં આશરે…
